ફેરસ પ્લસ
ભરપૂર ઉત્પાદન અને
ઝેર મુક્ત ખેતી એટલે માધવન
- માધવન ફેરસ પ્લસ માં ફેરસ સલ્ફેટ આવે છે . જે પાક ની લોહ તત્વ ની કમી ને દૂર કરે છે .
- માધવન ફેરસ પ્લસ એ પીળી મગફળી ને ૪ થી ૫ દિવસ માં લીલી કરે છે . મગફળી ના પાક માં પીળાશ થી ઉત્પાદન માં ૧૨ % થી ૫૭ % સુધી ઘટાડો આવી શકે છે.
- માધવન ફેરસ પ્લસ એ મગફળી ના પાક માં રામબાણ ઈલાજ સાબિત થયેલ છે.
- માધવન ફેરસ પ્લસ નો ઉપયોગ કોઈ પણ પાક માં લોહ તત્વ ની કમી એટલે કે પીળાશ હોય તો કરી શકાય પરંતુ કૃષિ નિષ્ણાંત ની સલાહ અનુસાર .
ઉપયોગ ની રીત :-
૧૦ લીટર પાણી માં ફેરસ પ્લસ નું પેકેટ ભેળવો . ૨ (બંન્ને ) વસ્તુ પેક ની અંદર ની એક પછી એક પાણી માં મિક્સ કરી આ દ્રાવણ ૧ પંપ માં ૧ લીટર અને બાકી નું પાણી ભરી છંટકાવ કરવો . જો વધારે પીળી હોય તો ૧૦ થી ૧૫ દિવસ પછી પાછો છંટકાવ કરી શકાય . ( એક પૅકેટ માં થી ૧૦ પંપ કરવા.)